પ્રેમના બીજ
પ્રેમના બીજ
લાગણીઓનાં વાદળો બંધાયા છે,
પ્રેમની મૂશળધાર વરસાદ થવાની છે,
અંતરના બીજ રોપ જો હૃદયમાં,
ખુશીઓની કરજો હરિયાળી ખેતી,
આનંદની કરજો હરરોજ લણણી,
જીવનમાં સુંદરતાનું ઉપવન ઉગશે,
ફળ ફૂલથી બનશે નિરોગી કાયા,
મહેકતું રહેશે જીવન તમારૂં સદા.