Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parag Pandya

Romance

3  

Parag Pandya

Romance

પ્રેમ

પ્રેમ

1 min
172


આ પ્રેમ છે જેમાં યાદ આવે ને નશો ચડી જાય,

આ પ્રેમ છે જેમાં હદ પાર થઈ જાય છે,

આ પ્રેમ છે કફન બનીને આવી શકે છે,

આ પ્રેમ છે કબર સુધી લઈ જશે,

આ પ્રેમ છે ગાંડો કરી જંપશે,

આ પ્રેમ છે પાઠ ભણાવે,

આ પ્રેમ ફરી થશે જ,

આ પ્રેમ કેમ જ?

આ પ્રેમ !

આવો ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance