STORYMIRROR

Sejal Ahir

Romance

4  

Sejal Ahir

Romance

પ્રેમ

પ્રેમ

1 min
399

આંખ નીરખે

મન મારુ તરસે

હૈયું હરખે.


આંધી,તોફાન

મુશ્કેલીની ઘડીઓ

રહીશું સાથ.


ચુડી ચાંદલો

શણગાર સજીને

બેઠા રાહમાં.


ખીલી છે સાંજ

વાલમ મીઠી યાદ

મન ભીંતરે


જીત પ્રેમની

આપણાં મિલનની

પૂનમ રાત.


Rate this content
Log in

Similar gujarati poem from Romance