STORYMIRROR

Nikita Panchal

Romance Others

4  

Nikita Panchal

Romance Others

પ્રેમ તો થઈ જાય છે

પ્રેમ તો થઈ જાય છે

1 min
287

પ્રેમ ક્યાં કોઈને કહીને થાય છે,

એ તો બસ થઈ જાય છે,


પ્રેમમાં વિરહની વેદના જ હોય છે,

જેને પ્રેમ મળી જાય એ નસીબદાર હોય છે,


પ્રેમમાં ક્યાં પારખાં હોય છે,

પ્રેમમાં તો બસ એકબીજાને જાણવું હોય છે,


પ્રેમ વગર જીવવું તો મુશ્કેલ છે,

પણ એની ખુશી માટે જીવવું પડે છે,


પ્રેમ સાથેની જિંદગી અમૃત જેવી છે,

પ્રેમ વિનાની જિંદગી ઝેર બની જાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance