STORYMIRROR

Sheetal Bhatiya

Drama

3  

Sheetal Bhatiya

Drama

પ્રેમ રત્ન ધન

પ્રેમ રત્ન ધન

1 min
217

પ્રેમ ઝંખે છે પ્રેમને, 

એજ છે કુદરતનો ખેલ;

સૃષ્ટિના મનમોહક ઐશ્વર્યમાં, 

ચાલ ! કરીશું પહેલ !


વટાવી પાનખર મે ને,

વસંતમાં આવ્યા તમે બની પ્રેમરતન;

હવે આવે જો પાનખર,

તો પણ સ્મરણોમાં કરીશું પ્રેમજતન !


ક્યારેક જીવનવસંતમાં,

પ્રેમની કસોટી લઈ લે કુદરત;

વિસરું ન ક્ષણવાર તને,

એજ હવે મારી છે ફિતરત !


તારા સિવાય જો હોય,

જરુર અન્યને મારા સ્નેહની,

તું છે મારો પ્રેમસાગર,

એ વાત સમજાવીશ કુનેહથી !


છતાંય ન માને અગર તો,

દિલ પર રાખી લઈશ પથ્થર,

મારા જીવનપથ પર,

મેળવીશ તારો જ પ્રત્યુત્તર !


સૃષ્ટિમાં સાચો પ્રેમ મળે છે,

ખુશનસીબને એક જ વાર,

છતાંય ભાગ્યની રેખાઓ,

અન્ય સાથેના જોડે છે લાગણીના તાર!


ક્યાં ખબર છે કે, 

હશે શું મંજુર ઈશ્વરને મન?

બને છે સમર્થ "સ્વપ્નીલ ",

મેળ


Rate this content
Log in

Similar gujarati poem from Drama