STORYMIRROR

Pravin Shrivastav

Romance

5.0  

Pravin Shrivastav

Romance

પ્રેમ મંદિર

પ્રેમ મંદિર

1 min
248

પ્રત્યક્ષ મળવાની અભિલાષા છે શું ફક્ત અમારી ?

તમને કેમ ના થઈ આ અભિલાષા જુઓ જરા વિચારી ?


ના કરો તુલના સંગેમરમરથી તમારી કાયાની,

એ તો છે નિર્જીવ પાષાણ, તું છે સદૈવ જીવંત મહેકતી આશાની,


સમજો નથી એ તાજમહેલ કઈં પ્રીતની નિશાની,

પ્રીત તો પ્રગટે છે નિત્ય રાધા મંદિરમાં રાધે કૃષ્ણની.


Rate this content
Log in

Similar gujarati poem from Romance