આલિંગન
આલિંગન
લો આવ્યો પાસમાં,
વ્હાલી હવે કહોને કાનમાં..
મનની આંખોથી જોઈ તને,
હવે ચુંબન કરોને હોંઠમા..
બાંહો ફેલાવી સ્વાગત કરું,
આવીને ઝૂલી જા મુજ પાશમાં..
તારલા ઓ ઝડક્યા અંબરમાં,
આવને તું,
મધુરજની માણીએ ચાંદનીમાં..
સ્વ રચિત..
પ્રવીણ શ્રીવાસ્તવ

