STORYMIRROR

Hemaxi Buch

Romance

4  

Hemaxi Buch

Romance

પ્રેમ માં પડી જવાયું

પ્રેમ માં પડી જવાયું

1 min
350

આ અમથું આવી હૈયે વસી જવું,

નાહક આમ કઈ ગમી જવું,

ક્યાં ખબર હતી મને કે,

નજરથી નજર નું મળી જવાયું.


રસ્તે જતાં એમ જ ટકરાયા,

ને એમ જ પ્રેમમાં પડી જવાયું,

ગજબ છે આ પ્રેમની માયા,

એકજ ઝટકામાં ખોવાઈ જવાયું,


આમ તો મળતા હોય છે, 

હજારો ને લાખો લોકો,

પણ નક્કી પલ નક્કી ઘડીમાં,

જેનું થવાનું હતું તેનું બની જવાયું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance