STORYMIRROR

Jaydip Bharoliya

Romance

4  

Jaydip Bharoliya

Romance

પ્રેમ ક્યાં ન હતો

પ્રેમ ક્યાં ન હતો

1 min
549


મારી ક્યાં ઈચ્છા નથી, એ તો તે ના પાડી,

પ્રેમ ક્યાં ન હતો, એ તો તું વીખુટી પડી.


લાગણી તો હતી જ, જેને તે દુભાવી,

વાતચીતમાં બ્રેક તો હતી જ, તે લગાવી.


વિયોગે તારાં, પ્રેમનાં દરિયામાં તરવૈયો થઈ હું તરું,

નથી કરવી તારે વાત, ઈચ્છા તારી, પુરી હૂં કરું.


જોવું નથી તારે સામે, શાને તુંજને તકલીફ આપું ?

પ્રેમ તારે નીભાવવો નથી, શાને ખુદને તારું વળગણ આપું ?


કહે જો તું તો કરવી'તી વાત, એવી હતી એ સોગાત,

મારાં પ્રેમને એક હલેસું તે પણ લગાવ્યું હોત તો થાત.


હોંકારો કરને મુજને, કહિ દે પ્રેમ હું તને કરુ છું,

તું પણ જાણે છે! અલગ થઈ તારાથી, હું પણ રડું છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance