Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Romance

3.4  

Vanaliya Chetankumar

Romance

પ્રેમ કરવાનો

પ્રેમ કરવાનો

1 min
444


એમાં કંઈ વિચાર નહિ કરવાનો

પ્રેમ કરવો હોય તો કરવાનો,


પ્રેમમાં હોય મનનો મેળ તો

તો હક નથી તમને ડરવાનો,


અનુભવ બનવો જોઈએ કઈક

આંખમાં આ છલકવાનો,


જિંદગી છે એક ફૂલનો રંગ

તેમાં છે સૌરભ ભરવાનો,


પ્રેમ છે કઈક આવો નશો

તેને મનથી છે ઉતારવાનો,


મળો અને મળ્યાનો આનંદ માણો

પછી નહિ મળે આ સમય ફરવાનો,


જળનો જેમ કોઈકની પ્યાસ બનો

સમય છે આ દીપકને પ્રગટાવવાનો,


પ્રેમ છે જીવનની રીત સાદી

પ્રેમ રસ્તો છે તેને સમજવાનો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance