STORYMIRROR

Jn Patel

Romance

2  

Jn Patel

Romance

પ્રેમ એટલે

પ્રેમ એટલે

1 min
664


શ્વાસોની શેરીમાં

વિશ્વાસ નામનું વાદળ

જ્યાં વરસે

ને હૈયામાં

મીઠી સુવાસ

પ્રસરાય

તે એટલે પ્રેમ.








સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance