Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ranjitbhai Boricha

Romance

4  

Ranjitbhai Boricha

Romance

પ્રેમ એટલે શું ?

પ્રેમ એટલે શું ?

1 min
531


પ્રેમ એટલે શું ?

જેને કોઈ પરિમાણ કદીએ માપી ન શકે,

એને કોઈ વ્યાખ્યાના બંધન બાંધીના શકે.


પ્રેમ એટલે હું અને તું ?

અરે એમાં ક્યાં કોઈ બે વ્યક્તિ હોય છે,

બસ આપણેમાં એકરસ થયેલી શક્તિ છે.


પ્રેમ એ કેવો હોય ?

બસ એ તો હવાની માફક નિરામય છે,

રંગ,રૂપ ના તો આકારનો પર્યાય હોય છે.


પ્રેમ કોને હોય છે ?

જેને અકારણ જ કોઈ પોતાનું અંગત લાગે,

બસ હૃદયમાં શ્વાસ અને શ્વાસને એની સોબત લાગે.


પ્રેમ ક્યારે હોય છે ?

એમ કરવાથી કદાપિ જે થઈ શકતો નથી ,

અને જો થયો તો નિભાવ્યા સિવાય રસ્તો નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance