STORYMIRROR

Nikita Panchal

Romance Others

3  

Nikita Panchal

Romance Others

પ્રેમ એક દીવાનગી

પ્રેમ એક દીવાનગી

1 min
217

પ્રેમ એટલે એવી ભક્તિ જે નિરંતર કરી શકીએ,

આ નિક્સ પણ તારી એજ નિરંતર ભક્તિ કરે છે,


પ્રેમ એટલો એવો પ્રવાહ જેમાં વહેતાં જ રહીએ,

આ નિક્સ પણ એજ પ્રવાહમાં વહેતી જ રહે છે,


પ્રેમ એટલે એ સાદગી જેમાં કોઈ શણગાર ના હોય,

આ નિક્સ પણ એજ સાદગીથી તને પ્રેમ કરે છે,


પ્રેમ એટલે એ અમૃત જે પીવા કોમળતા હોવી જોઈએ,

આ નિક્સ પણ તારા માટે એજ અમૃત પીવા માંગે છે,


ભગવાનની ભક્તિ કરીએ એવી પદવી આપી,

પ્રવાહ એ વિશાળ દરિયાના મોજા છે,


સાદગી ને નિર્દોષતા સાથે સરખાવી છે,

પ્રેમમાં મળતાં બધાં દુઃખોને અમૃત સાથે સરખાવ્યા છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance