પ્રેમ ભાષા અલગ
પ્રેમ ભાષા અલગ
અનંત નભ
ચમકે છે સિતારા
હસતો ચંદ્ર.
અનંત પ્રેમ
સ્નેહભર્યો છે હાથ
માતાનો પ્રેમ .
પ્રેમસંબંધ
નિશાનીરૂપે બાળ
સ્નેહ સ્વરૂપ.
નજર નીચી
લાગણી ભરપૂર
મીઠડી લાગે.
લવ લેગ્વેજ
લખું કેવી રીતે હું ?
વ્યક્ત વિચારો.

