STORYMIRROR

Bharat Thacker

Inspirational

4.0  

Bharat Thacker

Inspirational

પ્રદુષણ

પ્રદુષણ

1 min
260


આપણી ઓળખાણ, આપણું અસ્તિત્વ,

પ્રકૃતિને આભારી છે,

પર્યાવરણ સાથેની છેડછાડ,

આપણને પડવાની બહુ ભારી છે.


કહેવાતા વિકાસના નામે થતું પ્રદુષણ,

છે ખુબ જ અવિચારી,

હજીયે નહીં ચેતીએ તો,

કોરોના જેવી આવતી રહેવાની મહામારી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational