STORYMIRROR

Mittal Purohit

Inspirational Others

4  

Mittal Purohit

Inspirational Others

પ્રભુ

પ્રભુ

1 min
27.5K


તારા સ્મરણ નું એવું તો હો વળગણ મને,

તું જ હોય પાસે અને તારું જ હો રટણ મને.


હે પ્રભુ! તારી સૃષ્ટિમાં ફરતી રહું ભલે બધે,

પણ, હરઘડી-હરક્ષણ તારું જ હો ચિંતન મને.


આશા-નિરાશા,ચિંતા-વ્યથામાં ભમતી ભલે હું,

અહેસાસ તુજ સાથનો હરપળ પંપાળતો મને.


મુક્ત બની વિહરુ હું આ અસાર એવા જગમાં,

સાર એ જ કે રહે નિત્ય તારું જ બંધન મને.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational