Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Drama Others

4  

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Drama Others

પપ્પા જીવન જરૂરી છે

પપ્પા જીવન જરૂરી છે

1 min
169


પપ્પા જીવન જરૂરી છે

જીવન આખું મજૂરી છે,


ખભા ઉપર ભાર ભારે

હસવું તોય જરૂરી છે

પપ્પા જીવન જરૂરી છે,


સૌની ચિંતા એ આંખોમાં

નીંદર પણ અધૂરી છે

પપ્પા જીવન જરૂરી છે,


ઘર બહાર ખુરશી ખાલી

લાકડી એમની જરૂરી છે

પપ્પા જીવન જરૂરી છે,


એ છે તો હાશ મળે છે

ખભે હાથ જરૂરી છે

પપ્પા જીવન જરૂરી છે,


મળે મંજિલ જો સાથે એ

પપ્પા સાથે પા પા પગલી..જરૂરી છે

પપ્પા જીવન જરૂરી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama