Jaya. jani. Talaja."jiya"
Tragedy Others
કરગરી, કબૂતરે ક્યારનું કહ્યું મને,
ક્યારનું ભૂખ્યું છું, હું, દાણા દેને.
ધાબુ બગડવાના ભયથી,
મેં પથ્થર ફેક્યાં જોને. !! !!
✍️ જાની.જયા.તળાજા."જીયા."
મિલન આપણું
ઘા
હું રજસ્વલામા...
સૂર્યાસ્ત
ઈશ્વર મળે છે
આ કેવી ગજબ વા...
ડૂસકે ચડ્યું ...
કવિતા અને સૂર
હું છું ગુજરા...
મળતું
જવાબદારીના બોજ તળે, કેમ ચાલે છે.. જવાબદારીના બોજ તળે, કેમ ચાલે છે..
સજ્જન સાથે સારું વર્તન ન પણ થાય .. સજ્જન સાથે સારું વર્તન ન પણ થાય ..
વિશ્વાસ પ્રેમમાંથી ઉઠી ગયો છે એ રીતે, દાખવશો લાગણી તો નવો દાવ લાગશે. વિશ્વાસ પ્રેમમાંથી ઉઠી ગયો છે એ રીતે, દાખવશો લાગણી તો નવો દાવ લાગશે.
It is not easy to do the things.. It is not easy to do the things..
ખાલી કરી હૃદયને ભલે તું જતી રહી, દિલમાં હજી સુધી એ જગા મેં ભરી નથી. ખાલી કરી હૃદયને ભલે તું જતી રહી, દિલમાં હજી સુધી એ જગા મેં ભરી નથી.
વેઠી ગણીયે વેદના ભીતર ભરી ભરી, કિંતુ હ્રદય નું દર્દપણ થમતું નથી હવે. ભુલા પડેલાં ભાગવાં લાગ્યાં મારા... વેઠી ગણીયે વેદના ભીતર ભરી ભરી, કિંતુ હ્રદય નું દર્દપણ થમતું નથી હવે. ભુલા પડેલાં...
'ખાઈ ને આવ્યો છું હું ઘણી બધી ઠોકર, એટલેજ બન્યો છું હું રંગમંચ નો જોકર.' પોતાના અંગત દુખો ભુલાવી લોક... 'ખાઈ ને આવ્યો છું હું ઘણી બધી ઠોકર, એટલેજ બન્યો છું હું રંગમંચ નો જોકર.' પોતાના ...
હતું હજુ તો ચાલવું ઘણું અમારે પણ હવે, અધૂરી રાખી ને સફર આ હંસલો ઊડી જશે. જો દૂર દૂરથી હુકમ જવાનો આવશ... હતું હજુ તો ચાલવું ઘણું અમારે પણ હવે, અધૂરી રાખી ને સફર આ હંસલો ઊડી જશે. જો દૂર ...
સીમની સાથે સગપણ જૂનું, જાતને પાછી જોડી લઈએ. ડામર નીચે ધરબાયેલાં, પગલાંઓને દોડી લઈએ. સીમની સાથે સગપણ જૂનું, જાતને પાછી જોડી લઈએ. ડામર નીચે ધરબાયેલાં, પગલાંઓને દોડી લ...
અમે આ ઝાડવાં જેવાં પણ નથી રહયાં, પ્રગતિ કરી શોષાઈ ગયાં કરો ભંડારો. અમે આ ઝાડવાં જેવાં પણ નથી રહયાં, પ્રગતિ કરી શોષાઈ ગયાં કરો ભંડારો.
ઉંડા ઉતરેલા જળમાં હવે ચાંચ ક્યાં ડૂબે છે કોઇની, રોજ રોજ આંખોમાં વહેતી જળનામે નદીયુ લોહીની, ફાટેલી ધર... ઉંડા ઉતરેલા જળમાં હવે ચાંચ ક્યાં ડૂબે છે કોઇની, રોજ રોજ આંખોમાં વહેતી જળનામે નદી...
જન્મના ફેરા છે મિથ્યા આપણાં; સ્વાર્થને ક્યાં ત્રાજવે તોલાય છે ? જન્મના ફેરા છે મિથ્યા આપણાં; સ્વાર્થને ક્યાં ત્રાજવે તોલાય છે ?
શું એનો વાંક હશે એની પણ ખબર છે ક્યાં ? રડે ભલેને છતાં કોઇને ફિકર છે ક્યાં? બહું છે રમ્ય એની આંખ ભવ્ય... શું એનો વાંક હશે એની પણ ખબર છે ક્યાં ? રડે ભલેને છતાં કોઇને ફિકર છે ક્યાં? બહું ...
Who was rich, only they. . Who was rich, only they. .
લાગણી ક્યારેય રાખી ના કદી, છાવણી આજે બનીને આવશે. લાગણી ક્યારેય રાખી ના કદી, છાવણી આજે બનીને આવશે.
છે પથ્થર બનેલો બરફનો કરી નાખ, પછી ના કહેતો અહમ્ ઓગળે ના. બને ત્યાં સુધી બારણેથી વળાવો, ગરીબાઈ ઘરમાંથ... છે પથ્થર બનેલો બરફનો કરી નાખ, પછી ના કહેતો અહમ્ ઓગળે ના. બને ત્યાં સુધી બારણેથી ...
મંજૂર જો થૈ જાય તું, આ આયખું આખું ધરું, ગુસ્સો તજી સમજણ તણાં આ તાંતણા જોડો હવે. મંજૂર જો થૈ જાય તું, આ આયખું આખું ધરું, ગુસ્સો તજી સમજણ તણાં આ તાંતણા જોડો હવે.
મને મારી દશા ક્યારેય સમજાતી નથી, પણ; નજરમાં તું મળે તો થાય સિતારા હૃદયમાં. ભલે હો ઘર અમારું છત વિનાન... મને મારી દશા ક્યારેય સમજાતી નથી, પણ; નજરમાં તું મળે તો થાય સિતારા હૃદયમાં. ભલે હ...
દરદ, પ્રેમ છે આ ગઝલમાં, છતાં કૈક એમાં મરમ છે. દરદ, પ્રેમ છે આ ગઝલમાં, છતાં કૈક એમાં મરમ છે.
હમશકલ મળ્યા છે અમને ઘણાં, હમદર્દની નથી કોઈ કદી નાત થતી. હમશકલ મળ્યા છે અમને ઘણાં, હમદર્દની નથી કોઈ કદી નાત થતી.