STORYMIRROR

Kavita Bhatasana

Children

4  

Kavita Bhatasana

Children

પિતા

પિતા

1 min
246

બહારથી કઠોર અંદરથી કોમળ,

નિ:સ્વાર્થ પ્રેમની અનોખી મિસાલ પિતા,


જવાબદારીઓનો પોટલો માથે બાંધી ફરે

ઘરમાં બધાની ખુશીઓનું ધ્યાન રાખે પિતા,


ઉજ્જવળ ભવિષ્ય બાળકનું બનાવવા

સવારથી સાંજ કામની ઠોકરો ખાય પિતા,


દુનિયાદારીના સાચા પાઠ શીખવવા

કડક શિસ્તનો અનુગ્રહ રાખે પિતા,


આકાશ સુધી પહોંચવાની સીડી દેખાડી

હોંસલાભરી ઉડાન દિલમાંં ભરી દે પિતા,


મુશ્કેલીના સમયમાં રક્ષક બની

નિ:સ્વાર્થ પ્રેમની અનોખી મિસાલ પિતા.


Rate this content
Log in

Similar gujarati poem from Children