પીળો રંગ
પીળો રંગ
પીળો રંગ મારી આંખને બહુ ગમતો
આનંદ સાથે ઉલ્લાસ પણ વધારતો,
આનંદ આવે છે આ રંગોની દુનિયામાં
ઉલ્લાસ અપાવે એ આ બેરંગ દુનિયામાં,
વ્હાલો મને મારી માનો હાર છે
પીળા ફૂલોથી શોભતો એ મારી માના ગળામાં,
પીળા ફૂલો વ્હાલા ખૂબ લાગે
મા ને ચડાવી આનંદ અને ઉલ્લાસ લાવે.
