STORYMIRROR

MANSUKHBHAI GORDHANBHAI BHADELIYA

Drama

3  

MANSUKHBHAI GORDHANBHAI BHADELIYA

Drama

પિચકારી

પિચકારી

1 min
263

કોઈ માનવીની કલ્પના નથી

કોઈક નું સર્જન છું હું

કોઈ ગુલાલનો રંગ નથી

રંગ ઉડાડતુ સાધન છું હું

કોઈ ત્રાજવાનું પલડું નથી

બસ એક રમકડું છું હું

કોઈ પ્રેમી ની પ્રીત નથી

ખુશીઓનો એહસાસ છું

હું કોઇ બાળકની કીકીયારી નથી

બસ એક પિચકારી છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama