તહેવાર
તહેવાર

1 min

127
આવ્યો તહેવાર, આવ્યો તહેવાર રંગોનો તહેવાર,
આવ્યો તહેવાર બાળકની મસ્તી લઈને,
આવ્યો તહેવાર યુવાનોનું બાળપણ લઈને,
આવ્યો તહેવાર આનંદભરી સવાર લઈને,
આવ્યો તહેવાર દુર્ગુણોને બાળી નાંખવા,
આવ્યો તહેવાર સદગુણો જીવનમાં લાવવા,
આવ્યો તહેવાર ખજૂર ખારેક ધાણી લઈને,
આવ્યો તહેવાર રંગભરી પિચકારી લઈને, આવ્યો તહેવાર