Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Shah

Drama

3  

Kalpesh Shah

Drama

ફૂલો

ફૂલો

1 min
11.6K


જિંદગી બસ તમન્ના છે જાલી,

દુઃખની પ્યાલી ને સુખથી છે ખાલી,


મ્હેંકશે આયખું પણ ખુશ્બોથી,

આજ ફૂલો થઈ ગ્યા છે માલી,


સ્મિત તેના ચહેરાનું જોઈ,

પાનખરને ય આવી છે લાલી,


મૌન રહીને ઘણું કહી શકાશે,

પ્યારની દોસ્ત ભાષા છે કાલી,


ભાગશે કોણ આ યમની આગળ,

જાત સાલી બધાને છે વ્હાલી.


Rate this content
Log in