Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Children

4  

Vanaliya Chetankumar

Children

ફૂલો ખીલે ભાતે ભાત

ફૂલો ખીલે ભાતે ભાત

1 min
396


ફૂલોની છે ફોરમ આતો ફૂલોની છે ફોરમ

જ્યાં જુઓ ત્યાં સૌરભ સૌરભ ફૂલોની છે ફોરમ


લાલ પીળાને પાખંડીવાળા ફૂલોની છે ફોરમ

સૂરજમાં કિરણોમાં હસતા ફૂલોની છે ફોરમ


હવા સાથે એ સદાય ઝૂમતા ફૂલોની છે ફોરમ

મને ગમતા નાજુક નમન ફૂલોની છે ફોરમ


હળી મળીને સાથ સાથ ખીલતા ફુલોની છે ફોરમ

વન ઉપવનને સજાવી દેતા ફૂલોની છે ફોરમ


અલગ અલગ નામ એ સજ્તા ફૂલોની છે ફોરમ

ખીલ્યા એવા તૂટ્યા એતો ફૂલોની છે ફોરમ


તોય સદાયે હસતા રહેતા ફૂલોની છે ફોરમ

ફૂલોની છે ફોરમ આતો ફૂલોની છે ફોરમ


Rate this content
Log in

Similar gujarati poem from Children