Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Madhavi Ashra

Others Children

3  

Madhavi Ashra

Others Children

દીકરો મારો હીંચકે ઝૂલે

દીકરો મારો હીંચકે ઝૂલે

1 min
13.4K

દીકરો મારો હીંચકે ઝૂલે, મીઠાં-મીઠાં હાલરડાં હું ગાઉં

તને સુવડાવે મમતા મારી, હૈયા માં લઈને હેત

દીકરો મારો હીંચકે ઝૂલે, મીઠા-મીઠા હાલરડાં હું ગાઉં

નીંદરડી માં તું પોઢે તો, મુખડું તારું મલકાઈ,

મીઠા-મીઠા સપનામાં તું, મુજ ને યાદ કરે

દીકરો મારો હીંચકે ઝૂલે, મીઠા-મીઠા હાલરડાં હું ગાઉં

હુલુંલુ હાલાલા, હુલૂલું હાલાલા.. હેત ભરીને ગાઉં,

મમતા મારી સ્નેહ ભરીને, એમ રે છલકાઇ

દીકરો મારો હીંચકે ઝૂલે, મીઠા-મીઠા હાલરડાં હું ગાઉં

રામ ની હું તો કથા કહેતી, ક્રુષ્ણ ની હું ગાથા રે ગાતી,

જીવન નો સાચો મર્મ બતાવે, રામ-ક્રુષ્ણ નું નામ

દીકરો મારો હીંચકે ઝૂલે, મીઠા-મીઠા હાલરડાં હું ગાઉં

મમતા મારી સફળ થશે, મુખ પર આવશે ‘મા’ નું નામ, 

હૈયું મારૂ નાચી ઉઠશે, મમતા લઈ ગાન

દીકરો મારો હીંચકે ઝૂલે, મીઠા-મીઠા હાલરડાં હું ગાઉં

Rate this content
Log in