STORYMIRROR

Madhavi Ashra

Romance

0  

Madhavi Ashra

Romance

તને કેમ સમજાય છે?

તને કેમ સમજાય છે?

1 min
572


હું ના કહું અને તને કેમ સમજાય જાય છે,

મારી અવ્યકત વાચા તને કેમ સમજાય છે ?


હું કહેવા કંઈક ઇચ્છું અને શબ્દો છે અલગ,

મારા અવ્યકત શબ્દો તને કેમ સમજાય છે ?


હું જોવા માંગુ છું કંઈક ને દેખાય છે કંઈક,

મારી આંખોનું દશ્ય તને કેમ સમજાય છે ?


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

Similar gujarati poem from Romance