Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bharti Dave

Inspirational Thriller

3  

Bharti Dave

Inspirational Thriller

ફરી મળીશું

ફરી મળીશું

1 min
155


છોડ્યો છે હાથ, ફરી મળીશું ? ખબર નથી,

માતૃભૂમિની પોકાર, ફરી મળીશું ? ખબર નથી,


કોટી કોટી જન્મ મળે મને ભારતની ધરા પર,

દરેક જન્મે સૈનિક બનું, ફરી મળીશું ? ખબર નથી,


આ મસ્તક વધેરાય માભોમની રક્ષા કાજે,

ઈચ્છું હું શહીદી, ફરી મળીશું ? ખબર નથી,


હે દેશવાસીઓ ! અલવિદા નથી કહેતો હું !

ખૂબ જલ્દી ફરી મળીશું, ખબર છે મને,


આતંકવાદ મુકત ભારત બનાવવાનું સપનું છે,

આ સ્વપ્ન પૂર્ણ કરવાં ફરી મળીશું, ખબર છે મને.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational