પહેલો પ્રેમપત્ર
પહેલો પ્રેમપત્ર
હતો એ પહેલો પ્રેમપત્ર
તારા વિના લાગે દિવસ સત્ર,
સંભળાય તારો અવાજ ભલે તું
દૂર હો હજારો કિલોમીટર,
ફોનમાંથી પણ આવે સુગંધ જાણે
હોય સ્ટ્રોંગ અત્તર,
દિલની આંખોથી જોઉં છું તને
દેખાય સક્ષાત દેવીનો અવતાર મને,
આવજે મારા સપનાઓને સજાવવા
તારી રાહ જોઉં સપના સાકાર કરવા.
