STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

પહેલી નજરનો પ્રેમ

પહેલી નજરનો પ્રેમ

1 min
113

તારી પહેલી નજર કરી ગઈ કમાલ,

મારા હૈયે કરી ગઈ ધાંધલ ધમાલ,


આ તારી પગની પાયલ,

મને કરી ગઈ ઘાયલ,


આ તારા કંગનનો રણકાર,

વધારે મારા હૈયાના ધબકાર,


તારા ભાલ પરની બિંદિયા,

ઊડાવી ગઈ મારી નિંદિયા,


તારી નશીલી આંખો,

મલકાતા હોઠ,


ગુલાબી ગાલ,

પર આવ્યું મને બેહદ વ્હાલ,


તારો નિર્દોષ અને ભોળો ચહેરો,

કરી ગયો કામણ,

એનાથી મહેકી ગયું મારા હૈયાનું આંગણ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance