ફાધર
ફાધર
હોય છે પહેચાન બાળકની પપ્પા
થાવ મોટા તો 'રફીકી' છે,
પપ્પા દીકરીમાં પાંગરતો પ્રેમ છે,
પપ્પા અવસર દીપાવા ખેંચાય રે પપ્પા,
વિદાયવેળા હાથ જોડે છે પપ્પા
વ્રજ જેવા કાળજે જાય કામે પપ્પા,
કેમ કહું હવે ભૂલી ગયા રે પપ્પા
રેઢા મૂકી સ્વર્ગેથી આશિષ પપ્પા.
