Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

divya dedhia

Inspirational Others

4  

divya dedhia

Inspirational Others

પાશ્વ જિણંદા

પાશ્વ જિણંદા

1 min
339


પાશ્વ પ્રભુ જિણંદા,સુખના તમે છો સાગર(૨)


અવ્યાબાધ ને અવિનાશી, મોહ રિપુ તણાં જિતનારા

અષ્ટકર્મના હણનારા, મોક્ષ મારગ ચીંધનારા

શુભ ભાવના છો સ્વામી,ભવ ભ્રમણ ટાળનારા (૨)


પુદ્ગલોના તોડનારા, શુદ્ધ ભાવ ધારનારા

રત્નત્રયીના સાધક, રાગ-દ્વેષ મારનારા

સમતા તણા છો ધારક, અહિંસાને પાળનારા(૨)


મઝધારે મારી નૌકા, બૂડવા જઇ રહી છે

સંસારના વમળમાં, ઝોલા ખાઇ રહી છે

સુકાનને સંભાળો,મારી નૈયા તારનારા


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational