Jaya dave

Romance

5.0  

Jaya dave

Romance

"પાંપણ ની છાપ "

"પાંપણ ની છાપ "

1 min
462


એ ચાંદ જરા ઠેર,

ધીમે ધીમે ચાલ ગગન પર,

સવાર જલ્દી ન કર,


સવાર તું આરામ કર,

પાડવા દે પાંપણની છાપ દિલની સડક પર,

સવાર કરી પ્રેમી પર અપરાધ ન કર.


Rate this content
Log in

Similar gujarati poem from Romance