STORYMIRROR

Manjula Bokade

Inspirational Children

3  

Manjula Bokade

Inspirational Children

પાણી બચાવો

પાણી બચાવો

1 min
835

પાણી છે અનમોલ

તેનો નથી કોઈ મોલ

        

પાણી રંગ સ્વાદહીન

છતાં પ્રકૃતિ બનાવે રંગીન


પશુ પંખીને માનવીની

પાણી છે પ્રથમ જરૂરિયાત


પાણી સમજી વિચારીને વાપરો

નહિતર કરવો પડશે દુકાળનો સામનો


માનવી તુ તો છે સમજું

કેમ વર્તે છે અણસમજુ

  ‌ ‌  

હર શ્વાસે શ્વાસે પાણી છે

પાણીના વિના કેમ જીવાય ?


પાણી એ જ જીવન બનાવે છે શક્ય

પાણી વિના બધું જ છે અશક્ય

   

પાણી બચાવોનું રાખો સૂત્ર

પાણીની કમાલ છે અદભુત


પાણી વિના ન પ્રકૃતિ ખીલે

ન ખીલે માનવી દિલ

    

માનવી આ છે સચોટ ઉપાય

પાણી બચાવો દેશ બચાવો


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational