પાંજરું
પાંજરું
જોવા જઈએ તો છે મન કેદમાં,
પાંંજરું છે વિચારોનું,
મનથી ઉદાર થઈને સમજવાનુું,
પાંંજરાથી મુક્તિ ઝંંખે સહું,
પણ ન થાય મુક્ત વિચારોથી.
જોવા જઈએ તો છે મન કેદમાં,
પાંંજરું છે વિચારોનું,
મનથી ઉદાર થઈને સમજવાનુું,
પાંંજરાથી મુક્તિ ઝંંખે સહું,
પણ ન થાય મુક્ત વિચારોથી.