STORYMIRROR

Vrajlal Sapovadia

Abstract Inspirational

3  

Vrajlal Sapovadia

Abstract Inspirational

પાંચકુ

પાંચકુ

1 min
413

ન કોઈ ઉચ્ચ 

નથી બધાં સરખાં 

ન કોઈ નીચ.


હર કોઈ છે 

અલગ વ્યક્તિત્વ 

એક એકથી.


ખોળવું પડે 

આત્મમંથન થકી 

સ્વ વ્યક્તિત્વ.


બાંધો મહેલ 

તમ શક્તિ ઉપરે 

ખંત ધીરજે.


સુધારો ખામી 

સતત પ્રયત્ન થકી 

વિજયી ભવો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract