STORYMIRROR

RASIKBHAI PARMAR

Fantasy Inspirational

4  

RASIKBHAI PARMAR

Fantasy Inspirational

પાંચ અટપટાં હાઈકુ

પાંચ અટપટાં હાઈકુ

1 min
266

દોડે ચરણ

આગળ, પણ મન ?

પાછળ ભાગે !


છૂટી ગયું છે;

શર, તિમિર પર,

પ્રકાશ આગે !


લાકડી લઈ,

ઊભો છું, ક્યારનોય !

મને દોરવા.


અંતર યુદ્ધ

રોજ ઘમરોળતું,

જીત મળે ના !


ચાલ્યો જઈશ,

મુઠ્ઠી તો ખુલી, હશે !

નીરખી લેજો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy