STORYMIRROR

Meena Mangarolia

Romance

3  

Meena Mangarolia

Romance

ઓરડો

ઓરડો

1 min
13.1K


આજ મારો ઓરડો

સૂમ સામ છે

તારી ગેરહાજરી ને કારણે...


આજ મારા ઓરડાની

દિવાલો સૂની સૂની..

મારા ઓરડા ના બારી

બારણાં વલોપાત

કરે...

હું એકલી અને

મારી એકલતા...

વારંવાર આંસૂ સારે...

જગ થી છાનાં

મન થી ખારાં

આંખો ના ખૂણા થી

વહેતા વહે.


આજ મારા દિલ ને

એક સૂકૂન છે

તું અને તારી યાદો

આજ પણ મારી

સાથ સાથ છે....



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance