STORYMIRROR

Dipti patel

Romance

3  

Dipti patel

Romance

વચન

વચન

1 min
144

વચન બધ છું તારી દરેક 

દુઃખતી વેળામાં સાથે રહેવા


વચન બધ છું તારી હરેક

મુશ્કિલ વેળામાં સાથે રહેવા


મને કોઈ વાયદા, વચન કે કસમ

આપવા નથી ગમતાં


છતાય એક વચન આપવા માગું છું

તારા જીવનની દરેક મુશ્કેલમાં

હંમેશા તારી સાથે રહીશ


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance