પ્રેમ
પ્રેમ
નિઃસ્વાર્થ ભાવના, એકબીજાં પ્રત્યે..
ના કોઈ શરત, ના કોઈ ઉમ્મીદ,
નિભાવી જાય જે કોઈ,
ઉરમાં આનંદ ઉભરાવા માંડે,
મનમનમાં મલકાવા માંગે ત્યારે..
એકબીજાં પ્રત્યે લાગણી અનૂભવે ત્યારે,
કોઈ રાધા બની જાય છે કૃષ્ણની,
અવીરત વહે ધારા પ્રેમની..
જેમાં સૌથી વધુ સ્નેહ જ હોય,
માત્ર ને માત્ર મૈત્રી ભાવ જ હોય,
એ તો પ્રેમ છે પવિત્ર ભાવ હોઈ,
હેતુ ના કોઈ સ્વાર્થનો હોઈ ,
એવું નસીબદાર કોઈ એક જ હોય.