સ્નેહગાંઠ
સ્નેહગાંઠ
1 min
232
બંધાયેલા તાંતણા તૂટે નહીં,
વળેલી ગાંઠ છૂટે નહીં...
નિઃસ્વાર્થ સ્નેહ જો હોય આતમના,
આતમ છૂટે,ના છૂટે સ્નેહ...
હેતુ ના હોય જો સાચો દર્દનો...
અનેક ઊર્મીઓ થાય સાચી...
બંધન છે સ્નેહ ગાંઠના,
મે તો મારા શબ્દોથી જ વર્ણવ્યા...
સ્નેહનું મિલન તો સ્નેહીજન જાણે,
મેં તો માત્ર કહીને જ બિરદાવ્યા.
