patel Hetal Hetal
Others
વરસતા ઝરઝરમાં વરસાદમાં..
વહેતાં પાણીનાં ઝરણાંમાં,
મન મૂકીને, હૈયું ખોલીને..
પગથી પાણી ઉછાળીને,
ઉઠાવી લેને એ આનંદને
ફરી ક્યારે મળે ? કે ના મળે ?
આ ભીંજાવાની મોજ,
આ જ તો વર્ષાની મોજ
'હેતુ'ની વરસાદી મોજ.
પ્રેમ
સફર
સ્નેહગાંઠ
વર્ષાની મોજ
વરસાદી માહોલ
સ્થિત પ્રજ્ઞા
સ્થિતપ્રજ્ઞ