STORYMIRROR

patel Hetal Hetal

Romance

3  

patel Hetal Hetal

Romance

વરસાદી માહોલ

વરસાદી માહોલ

1 min
236

આજે જામ્યો મહુલિયો ઘનઘોર...

આકાશે ચમકે છે વીજળી ઘનઘોર...


રાતલડી પણ સાથે વાદલડીને કહે..

આજે તું વરસી જાને મનને મૂકી..


તારા નીરને હું સ્પર્શ કરતી જાવ ને,

તન મન મહેંકથી ભરી દઉં,


હેતુ એ જ ક્ષણે ક્ષણે તને માણી જાણે

વરસાદ બસ તું વરસ ને વરસ !


Rate this content
Log in

Similar gujarati poem from Romance