Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nikita Panchal

Romance Others

4.0  

Nikita Panchal

Romance Others

કલમ મારી

કલમ મારી

1 min
215


આવે વિચાર અને ચાલે કલમ,

ચાલે કલમ અને બને એ શબ્દ,


દરેક શબ્દમાંથી બને વાક્ય,

વાક્યોમાં થાય તારા વખાણ,


તારી દરેક વાત જ એમાં સમાય,

જેમ તું મુજ હૈયામાં પૂર્ણ સમાય,


અટકતી નથી કલમ લખતા હવે,

બસ તું અને તું જ લખાય છે હવે,


દિલ મારું કહે હવે બસ કર લખવાનું,

રૂઠી જાય ત્યારે કલમ કાગળ મારાથી,


એક શર્ત પણ મને છે એ પાગલ,

હવે લખીશ ફક્ત હું એના જ માટે,


પાગલ થઈ છે હવે નિક્સ તારા માટે,

બસ એકવાર મને યાદ કરીને તો જો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance