નિ:શબ્દ
નિ:શબ્દ
નિ:શબ્દ છે બોલ તારા,
કહીને પણ કહી શકાય,
આ ઉરની વાતો કેમ કહું ?
સમજાશે તને ભાવ મારાં !
નિ: શબ્દ હતા બોલ મારા,
જ્યારે જોઈ હતી તને,
ફૂલોની પાંદડીઓથી સજેલી,
કહીને પણ કહી ન શકી આ
ઉરની વાતો.
નિ:શબ્દ છે બોલ તારા,
કહીને પણ કહી શકાય,
આ ઉરની વાતો કેમ કહું ?
સમજાશે તને ભાવ મારાં !
નિ: શબ્દ હતા બોલ મારા,
જ્યારે જોઈ હતી તને,
ફૂલોની પાંદડીઓથી સજેલી,
કહીને પણ કહી ન શકી આ
ઉરની વાતો.