STORYMIRROR

Neeta Chavda

Romance Others

2  

Neeta Chavda

Romance Others

ઓનલાઈન પ્રેમ

ઓનલાઈન પ્રેમ

1 min
82

તારું ડીપી રોજે રોજ બદલાય છે..

અહીંયા બીપી અપ ડાઉન થાય છે...


સ્ટેટ્સ જરા સમજીને લખવાનું..

વિચારોની સ્પીડ ઓવર જાય છે...


સેલ્ફીમાં બહુ નાટક નહીં કરવાના..

મોબાઈલ સ્ક્રીન પણ ભીંજાય છે...


અને વારંવાર ઓન ઓફ નહીં થવાનું..

જી એન કહ્યા પછીએ જગાય છે...


જાગીને તરત જ જી એમ કહેવાનું..

નહીં તો સરપ્રાઇઝ માથે ઝંખાય છે...


તારા વોટસએપના ગ્રીન ટપકાં..

મને હેંગ કરીને પાછા સંતાય છે...


મેં હમણા ફેસબુક ચાલુ કર્યું છે..

ત્યાં નવા ફેસનું જગત દેખાય છે...


ઈન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકાય છે..

ત્યાં પચાસ ઉપર લાઈક મળે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance