STORYMIRROR

Kaushik Dave

Abstract Inspirational

4  

Kaushik Dave

Abstract Inspirational

ઓમકાર

ઓમકાર

1 min
218

ઓળખો મને

નિરાકાર સ્વરૂપે

ઓમકાર છું.


સાકાર રૂપે

શિવશંકર રૂપે,

મહાદેવ છું. 


સૃષ્ટિ સર્જક

બ્રહ્માંડ રચયિતા 

ઓમકાર છું. 


લય બદ્ધ છું,

નટરાજ સ્વરૂપે,

ગતિશીલ છું.


કાલોનો કાલ 

દુષ્ટોનો વિનાશક,

મહાકાલ છું. 


દયા સાગર

અનંત અવિનાશી

ઓમકાર છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract