Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Tirth Soni "Bandgi"

Romance Inspirational

4.0  

Tirth Soni "Bandgi"

Romance Inspirational

ઓધાજી કહેજો ફેર મળવાને આવે !

ઓધાજી કહેજો ફેર મળવાને આવે !

1 min
213


તારા વિરહની વેદના ન સહી જાયે વિઠ્ઠલા, 

મારો ગોપાલ જે રહ્યો ગોકુળમાં, 

ઓધાજી કહેજો ફેર મળવાને આવે ! 


ન વહી શકે આંખોથી નીર સરિતાં,

ભલે હો નીર ગંગા, ઝમઝમ કે યમુના, 

સૌ થીજ્યાં જાણે મૂરત જ્યારે પ્રીતમ એ તજ્યા... 

ઓધાજી કહેજો ફેર મળવાને આવે ! 


'બંદગી' પ્યાસી દર્શ કો, મનમોહન યાદ સતાવે, 

વેણ આપી કેમ બહાનાં બનાવે ? 

ઓધાજી કહેજો મોહનને હવે મળવાને આવે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance