STORYMIRROR

BINAL PATEL

Drama

2  

BINAL PATEL

Drama

ઓચિંતું અજવાળું

ઓચિંતું અજવાળું

1 min
430

અજાણ્યું આવ્યું ને સમજી ગયો,

બારણે જરા ટકોર થઇ ને હું સમજી ગયો,


આ મોસમને તો બદલાઈ જવાની આદત જ છે,

થોડી જમાવટ શું થઇ ગઈ જિંદગીમાં!


ફરી આવી ગઈ ઘડી 'પરીક્ષા'ની,

પરિણામની કોને ચિંતા છે સાહેબ,

નવી શિખામણની શોધ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama