STORYMIRROR

Manishaben Jadav

Inspirational

4  

Manishaben Jadav

Inspirational

ઓ જિંદગી

ઓ જિંદગી

1 min
488

ઓ જિંદગી, મને જ્યારથી તું મળી

તને ભરપૂર માણવાની કોશિશ મેં કરી


આમ તો જિંદગી થોડી હતી અટપટી

એને મેં હંસી સાથે જીવી જાણી


આવી હતી મુશ્કેલી થોડી કઠિન

ઈશ્વરના સહારે એ ઉતરી ગઈ પાર


મળ્યો સાથ અનેક સગા સંબંધી

એના સહારે મને મળી પ્રેમની માધુરી


આમ જ તું પસાર થતી જા ખુશીથી

મળી જાય મને ખુશીયા મીઠી મીઠી


साहित्याला गुण द्या
लॉग इन

Similar gujarati poem from Inspirational