STORYMIRROR

Nikita Panchal

Romance

3  

Nikita Panchal

Romance

નવું કંઈ નથી

નવું કંઈ નથી

1 min
41

હા યાદ કરું છું તને

પણ નવું તો કંઈ નથી,


તરસું છું તને જોવા

પણ નવું તો કંઈ નથી,


કરવી છે અઢળક વાતો

પણ નવું તો કંઈ નથી,


માણવા છે તારા શબ્દો

પણ નવું તો કંઈ નથી,


છૂપાવો તને બંધ આંખમાં

પણ નવું તો કંઈ નથી,


શરૂ કરવું છે તારી સાથે

પણ નવું તો કંઈ નથી,


મારો અંત બનાવો છે તને

પણ નવું તો કંઈ નથી,


રાત દિવસ નીરખવો છે તને

પણ નવું તો કંઈ નથી,


જાય તું દૂર નીકળે છે આહ

પણ નવું તો કંઈ નથી,


આવે છે નૂર સ્પર્શથી તારા

પણ નવું તો કંઈ નથી,


પાગલ છે આ નિક્સ તારા માટે

એમાં નવું પણ કંઈ નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance